મારા વિના જીવ તારો કચવાતો નથી?
હવે તો મારા થી હુ સચવાતો નથી.
મારે તો જાગરન આ રોજ નુ થયુ,
મારા સમ વારો મારો-તારો નથી?
આમ અન્જાન બની તુ કેમ તડપાવે?
ઇશારો આન્ખ નો સંભળાતો નથી?
આ ગરમી ની મોસમ ને ઠન્ડા શ્વાસો,
મારા પર અન્યાય તારો સારો નથી.,
લે વાત મોકલુ સપનેય મિલન ની,
કહેશે તુ બસ હવે શરમાતો નથી?
મારા વિના જીવ તારો કચવાતો નથી?
August 23, 2009life
May 26, 2009એ બોલેલા શબ્દો નાકામ બની ગયા,
ને આન્ખો ના ઇશારા કામ કરી ગયા,
અમે તો પુછ્યુ શુ નામ તારુ રાધા?
ને અમારુ એ કાના એમ નામ લૈ ગયા
Hello world!
May 23, 2009Welcome to WordPress.com. This is your first post. Edit or delete it and start blogging!